શૈક્ષણિક માહિતી

આ સંકુલમાં જુદી-જુદી સ્કુલો, જુદી-જુદી કોલેજો જેવી કે, એન્જીનીયરીંગ , ફાર્મસી, બી.એડ., એમ.બી.એ, આર્ટસ એન્ડ સાયન્સ, હોમ સાયન્સ, કોમર્સ, લો-કોલેજ, પોલીટેકનીક વિગેરે કોલેજો તેમજ આઈ.ટી.આઈ. આવેલ છે.