ઇતિહાસ અને સ્‍થાપત્‍ય

સ્‍થાપના 

વિરમગામ ભારતનાં ગુજરાત રાજ્યમાં એક નગરપાલિકા અને અમદાવાદ જિલ્લામાં નગર છે. 
રાજા વિરમદેવ દેસાઈ દ્વારા વિરમગામ ની સ્થાપના કરવામા આવી હતી.